વિધાન $- 2$ : વિધાન $- 1$ માં આપેલ સોલેનોઇડમાંથી $I$ પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડની વચ્ચે ચુંબકીય પ્રેરણ $\frac{{{\mu _0}NI}}{L}$ જેટલું મળે છે જે છેડા તરફ જતાં ઘટતું જાય છે.
$(A)$ સ્થાયી ચુંબક
$(B)$ સમય સાથે રેખીય રીતે બદલાતું વિદ્યુતક્ષેત્ર
$(C)$ સીધો $(direct)$ પ્રવાહ
$(D)$ પ્રતિપ્રવેગીત થતો વિદ્યુતભારીત કણ
$(E)$ ડિજિટલ સિગ્નલ સાથેનું એન્ટીના
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.