Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વતુર્ળમાં ભ્રમણ કરતા વિધુતભારિત કણને પ્રવાહધારિત લૂપ ગણવામાં આવે છે. $m$ દળ અને $q$ વિધુતભારિત કણ $V$ વેગથી $B$ ચુંબકીયક્ષેત્ર ની અસર હેઠળ ભ્રમણ કરે તો કણની ચુંબકીય મોમેન્ટ
$5\,cm$ ત્રિજ્યા ધરાવતા અને એકદદમ નજીક-નજીક વીંટળાયેલા વર્તુળાકાર ગૂંચળા (ગાળા) ને કારણે તેના કેન્દ્ર આગળ $37.68 \times 10^{-4}\,T$ જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ગૂંચળાંમાંથી વહેતો પ્રવાહ $..........\;A$ છે. [ધારો કે આંટાની સંખ્યા $100$ છે અને $\pi=3.14$ ]
$80 \,cm$ લંબાઈના એક સોલેનોઈડ પર પાસ-પાસે દરેક $400$ આંટા વાળા $5$ આવરણ વિંટાળ્યા છે. સોલેનોઈડનો વ્યાસ $1.8 \,cm$ છે. જો સોલેનોઈડમાં $8.0 \,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે $B$ નું મૂલ્ય શોધો.
બે પાતળા એકસમાન વાહક તાર પર અવાહકનું પડ ચડાવેલ છે. એક તારને વાળીને લૂપ બનાવવામાં આવે છે જેમાંથી $I$ પ્રવાહ પસાર કરતાં તે તેના કેન્દ્ર આગળ $B_1$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બીજા તારમાંથી ત્રણ સમાન લૂપ બનાવીને એકબીજાની પાસે મૂકવામાં આવે છે. જેમાંથી $I/3$ પ્રવાહ પસાર કરતાં તેના કેન્દ્ર આગળ $B_2$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો $B_1 : B_2$ નો ગુણોત્તર કેટલો મળે?