Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાયક્લોહેકઝેન $(C_6H_{12})$,સાયક્લોહેકઝીન $(C_6H_{10})$, અને $H_2$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $-3920, -3800$ અને $-241\, KJ\, mol$$^{-1}$ છે. તો સાયક્લોહેકઝીનની હાઈડ્રોજીનેશન ઉષ્મા ......$KJ \,mol ^{-1}$ થશે.