$(A)$ વિદ્યુતીય એકાકી ધ્રુવ મળતા નથી જ્યારે ચુંબકીય એકાકી ધ્રુવ મળે છે.
$(B)$ સોલેનોઇડમાં છેડા અને બહાર ચુંબકીયક્ષેત્રમાં સંપૂર્ણ સુરેખ અને બંધીયાર હોતી નથી
$(C)$ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સંપૂર્ણપણે ટોરોઇડમાં મર્યાદિત હોય છે.
$(D)$ ગજિયા ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્રરેખા સમાંતર હોતી નથી
$(E)$ સંપૂર્ણ ડાઈમેગ્નેટીઝ્મની શરત $\chi=-1$ હોય છે જ્યાં $\chi$ ચુંબકીય સસેપ્બિલિટી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
કથન $I$ : ડાયાચુંબકીય ગુણધર્મ તાપમાન પર આધારિત છે.
કથન $II$ : ડાયાચુંબકીય નમૂનામાં પ્રેરિત થતી દ્રીધ્રુવની ચાકમાત્રા હંમેશા મેગ્નેટાઈઝીંગ ક્ષેત્રની વિરૂદ્ધ હોય છે.
ઉપર્યુક્ત બંંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.