ધારો કે સૂર્ય અચળાંક $1.4 \,kW / m ^2$, સૂર્યની ત્રીજ્યા $7 \times 10^5 \,km$ અને પૃથ્વીથી સૂર્યના કેન્દ્ર વચ્ચેનું અંતર $1.5 \times 10^8 \,km$ છે. તો સ્ટીફનના અચળાંક $5.67 \times 10^{-8} \,Wm ^{-2} K ^{-4}$ પ્રમાણે સૂર્યનું આશરે તાપમાન ........ $K$ હશે.
Download our app for free and get started