Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જયારે એકરંગી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય, ત્યારે સપાટીમાંથી દર સેકંડે ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રોનની સંખ્યા n અને મહત્તમ ગતિઊર્જા $K_{max}$ છે. જો આપાત પ્રકાશની તાવ્રતા બમણી કરવામાં આવે, તો....
જ્યારે $300\ nm$ તરંગ લંબાઈનો પ્રકાશ (નેનોમીટર) ફોટો ઈલેક્ટ્રીક એમીટર પર આપાત થાય ત્યારે ફોટો ઈલેક્ટ્રોન બહાર નીકળે છે. અન્ય એમીટર માટે $600\ nm$ તરંગ લંબાઈનો પ્રકાશ ફોટો ઉત્સર્જન માટે પૂરતો છે. બે એમીટરના કાર્ય વિધેયનો ગુણોત્તર કેટલો હશે?
$100 \,V$ નાં સમાન સ્થિતિમાનથી ઈલેક્ટ્રોન અને પ્રોટોનને પ્રવેગિત કરી તેમને સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈને અલગ ગણવામાં આવે છે. તેમની તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો હશે ? $\left( m _{ P }=1.00727\, u , m _{ e }=0.00055 \,u \right)$
જ્યારે એક ગોળા પર $\lambda _1$ તરંગલંબાઈના ફોટોનને આપાત કરવામાં આવે ત્યારે તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ $V$ મળે છે. જ્યારે $\lambda _2$ તરંગલંબાઈ વાપરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ પહેલા કરતાં ત્રણ ગણો મળે છે. જો $\lambda _3$ તરંગલંબાઈ વાપરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો મળે?
જ્યારે સપાટી પર આપાત થતાં પ્રકાશની તીવ્રતા $1\ W/m^2$ અને તરંગ લંબાઈ $5 \times 10^{-7}m$ હોય તો પૃષ્ઠ વડે સંપૂર્ણ શોષણ છે. જો $100$ ફોટોન એક ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે અને પૃષ્ઠનું ક્ષેત્રફળ $1\ cm^2$ હોય તો ફોટો ઈલેક્ટ્રીક વિદ્યુતપ્રવાહ કેટલો હશે?
નીચેનાંમાંથી કઈ આકૃતિ પ્રકાશની બે જુદી-જુદી તીવ્રતાઓ $\left(\mathrm{I}_1<\mathrm{I}_2\right)$ અને સમાન તરંગલંબાઈ માટે લગાવેલા સ્થિતિમાન તફાવત ($V$) અને ફોટોઇલેક્ટ્રીક પ્રવાહ($I$) સાથેનો ફેરફાર સાચી રીતે દર્શાવે છે?
એક ફોટો સંવેદી ધાતુની સપાટીનું કાર્ય વિધેય $hv_0$ છે. જો $2\ hv_0$ ઊર્જાનો ફોટોન આ પૃષ્ઠ પર આપાત થાય ત્યારે $4 ×10^6 m/sec$ ના મહત્તમ વેગ સાથે ઈલેક્ટ્રોન બહાર નીકળે છે. જ્યારે ફોટોનની ઊર્જા વધીને $5\ hv_0 $ થાય તો ફોટો ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?
$\alpha $ -કણ પર $0.25\; Wb/m^2$ તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તે $0.83 \;cm$ ત્રિજયાના વર્તુળમાં ભ્રમણ કરે છે. આ કણ સાથે સંકળાયેલ દ’બ્રોગ્લી તરંગલંબાઇ ............. $\mathring A$ હશે.