તેથી તકતીનું ક્ષેત્રફળ \(= 2 (ℓ× b + b × t + t × ℓ)\)
=\( 2 (4.234 × 1.005 + 1.005 × 0.0201 ×4.234) m^2\)
= \(2 (4.3604739) \,m^2 = 8.720978 \,m^2\)
ક્ષેત્રફળ મૂલ્યનો મહત્તમ સાર્થક આંક 3 છે. તેથી રાઉન્ડિંગ ઓફ ક્ષેત્રફળ \( = 8.72 m^2\) મળે છે.
તેવી જ રીતે કદ \(= ℓ× b ×t = 4.234 ×1.005 ×0.0201\, m^3 = 0.855289 m^3\)
તે પછી કદનો સાર્થક અંક 3 છે. રાઉન્ડિંત ઓફ, કદ \(= 0.0855 \,m^3\)