Question
‘એક જ ડાળનાં પંખી' એટલે શું?

Answer

એક જ ડાળનાં પંખી' એટલે એક જ ધરતીના સંતાનો. આપણે સૌ એક જ ધરતીમાતાનાં બાળકો છીએ. તેથી સમગ્ર પૃથ્વી ઉપર વસનારા જીવો આપણો પરિવાર છે, આપણાં જ ભાઈભાંડુઓ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free