Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiદીકરીની વિદાય4 Marks
Question
દીકરી વિદાયની વેદના કાવ્યના આધારે વર્ણવો.
✓
Answer
દીકરીની વિદાયના કારણે ઘરમાં અને શેરીમાં ખાલીપો ઊભો થયો છે; કારણ કે દીકરીએ એના સ્નેહથી ઘર અને શેરીને હૂંફથી જોડવાનું કાર્ય કર્યું હતું. એના જવાથી સ્વજનો વ્યથિત છે. દીકરીના સંસ્મરણો તાજાં થાય છે. એમને એવું લાગે છે કે જાણે ગોખેથી દીવો ચાલી ગયો. હવે આંગણામાં પહેલાં જેવી રંગોળીની ભાત પડશે નહિ. ઘરની મિરાંત ચાલી ગઈ છે, ઘરનું અજવાળું ચાલ્યું ગયું છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.