કોલમ $-I$ |
કોલમ $-II$ |
$A.$ સ્લીડન |
$1.$ કોષકેન્દ્ર |
$B.$ શોન |
$2.$ જર્મન બોટાનીસ્ટ |
$C.$ રોબર્ટ બ્રાઉન |
$3.$ જીવંત કોષ |
$D.$ લ્યુવેન હોક |
$4.$ બ્રીટનનાં ઝુઓલોજીસ્ટ |
$(I)$ તે કોષરસપટલ થી વિભેદીત વિશિષ્ટ સ્વરૂપની રચના છે.
$(II)$ આદિકોષકેન્દ્રી કોષમાં જોવા મળે
$(III)$ મેસોઝોમ એ કોષદીવાલ નિર્માણ અને $RNA$ સંશ્લેષણમાં મદદ કરે છે.
$(IV)$ મેસોઝોમ શ્વસનની પ્રક્રિયા માટે પણ ઉપયોગી છે.