$[E(en)_2 (C_2O_4)] NO_2$ સંકીર્ણમાં $E$ નો સવર્ગાક અને ઓક્સિડેશન સ્થિતિ અનુક્રમે ......
  • A$4 $ અને $3$
  • B$6 $ અને $3$
  • C$6 $ અને $2$
  • D$4 $ અને $2$ 
Diffcult
Download our app for free and get startedPlay store
b
\([E (en)_2 (C_2O_4)] NO_2\) માં \(en\) તથા \(C_2O_4\) બંને દ્વિદંતીય લિગેન્ડ છે. બે અણુ ચાર સવર્ગ બંધ તથા \(C_2O_4^{2-}\) લિગેન્ડ નો એક અણુ બે સવર્ગ બંધથી ધાતુઆયન સાથે જોડાયેલ હોવાથી સવર્ગાક \(6\) થાય.

ઓક્સિડેશન સ્થિતિ \(= x + 2 (0) + (-2) + (-1) = 0\)

\(x = 3\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${[Ag{(CN)_2}]^ - }$ સંકીર્ણ પરનો ચાર્જ શું છે?
    View Solution
  • 2
    નીચેની પદ્ધતિઓમાં રચાયેલા સંકીર્ણ ક્યા છે:

    $(I)$ નિકલના શુદ્ધિકરણ માટે મોંડની પ્રક્રિયા

    $(II)$ ફોટોગ્રાફિક પ્લેટમાંથી પ્રક્રિયા ન થયેલ $AgBr$ ને દૂર કરવું 

    $(III)$ શરીરમાંથી સીસાના ઝેરને દૂર કરવું

    $I$ $-$ $II$  $-$ $III$

    View Solution
  • 3
    સંકીર્ણ સંંયોજન $[Co(NH_3)_5Cl_3]$ ના એકે મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. આથી જો તે જ સંયોજનના $1$ મોલની $AgNO_3$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl_{(s)}$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર કયું થશે ?
    View Solution
  • 4
    $[CO(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટમાં સવર્ગ આંક.....
    View Solution
  • 5
    $Cr(CO)_6$ ની ચુંબકીય ચાકમાત્રા ..... છે.
    View Solution
  • 6
    $K_3[Ir(C_2O_4)_3]$ નુ $IUPAC$ નામ . .... થશે.
    View Solution
  • 7
    $[\mathrm{Pd}(\mathrm{F})(\mathrm{Cl})(\mathrm{Br})(\mathrm{I})]^{2-}$ એ $n$ સંખ્યાના  ભૌમિતિક સમઘટકો ધરાવે છે.  તો $[Fe(CN)_6]^{\mathrm{n}-6}$ ની સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા અને સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા $(CFSC)$ અનુક્રમે જણાવો.

    (નોંધ : યુગ્મીકરણ ઊર્જા અવગણો)

    View Solution
  • 8
    $MA_2B_2$ માટે ધાતુ આયતતા $sp^3$ અને $dsp^2$ સંકરણ સાથેના સંકીર્ણના શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા અનુક્રમે જણાવો. (નોંધ : $A$ અને $B$ અનુક્રમે એકદંતીય તટસ્થ અને એકદંતીય મોનો  આયનીય લિગેન્ડ છે).
    View Solution
  • 9
    નીચેના પૈકી કયા સંયોજનો બંધનીય સમઘટકતા આપે છે?
    View Solution
  • 10
    $[Mn(CN)_6]^{3-}$ ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.
    View Solution