Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$f$ આવૃત્તિનો એ.સી. પ્રવાહ માત્ર $L$ ઈન્ડકટન્સનું આદર્શ ચોક ગૂંચળું ધરાવતા પરિપથમાંથી વહે છે. જો $V_0$ અને $i_0$ અનુક્રમે વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતપ્રવાહનું મહત્તમ મૂલ્ય હોય તો સ્ત્રોત વડે ગૂંચળાને અપાતો સરેરાશ પાવર કેટલો છે ?
શ્રેણી જોડાણ ધરાવતો $LCR$ અનુનાદ પરિપથ માટે ગુણવત્તા અંક $100$ માપવામાં આવે છે. જો પ્રેરણને બે ગણો વધારવામાં આવે અને અવરોધને બે ગણો ઘટાડવામાં આવે તો આ ફેરફાર પછીનો ગુણવત્તા અંક ($Q-$ ફેક્ટર) .......... છે.
$LCR$ શ્રેણી પરિપથમાં ${R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}$ અને ${C}=0.1\, {pF}$ ને $220 \,{V}-50\, {Hz}$ ના $AC$ ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?