એક પાંદડું માત્ર લીલો રંગ ધરાવે છે, તેને $0.6328\,\mu m$ તરંગલંબાઈ ધરાવતી લેસર વડે પ્રકાશિત કરવામાં આવે છે.તો તે કેવા રંગનું દેખાશે?
  • A
    કથ્થઇ 
  • B
    કાળા 
  • C
    લાલ 
  • D
    લીલા
AIIMS 2006, Easy
Download our app for free and get startedPlay store
b
A green leaf reflects green light and so it appears to be green. It absorbs other wavelengths of incident light. When incident light has no wavelength corresponding to green, the leaf will reflect no colour and appear black. This happens when incident light is laser light of wavelength 0.6328 \(\mu \mathrm{m}\). Wavelength of green colour is much less than \(0.6328 \mu m\)

The leaf absorbs the incident laser light, reflects no colour and appears black.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમતલ અરીસાના કેન્દ્રલંબાઈ .......છે.
    View Solution
  • 2
    પાણીમાં $12\,m$ ઊંડાઇ પર માણસ પાણીથી $18\,m$ ઊંચાઇ પર રહેલા પક્ષીને કેટલા.......$m$ ઊંચાઇ પર દેખાશે?
    View Solution
  • 3
    અંતર્ગોળ અરીસા માટે વાસ્તવિક પ્રતિબિંબ પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ...........છે.
    View Solution
  • 4
    સાદા ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસની કેન્દ્રલંબાઇ $100cm$ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $2 cm$ છે. વસ્તુમાંથી આવતા કિરણો આંખ પાસે $0.5^o$ નો ખૂણો બનાવે છે.હવે વસ્તુને ટેલિસ્કોપમાં જોવાથી વસ્તુનું પ્રતિબિંબ આંખ પાસે કેટલા .......$^o$ ખૂણો બનાવે?
    View Solution
  • 5
    $3\,D$ અને $- 5\,D $ પાવરના લેન્સને જોડને સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. વસ્તુને આ લેન્સથી $50 \,cm$ દૂર મૂકેલો છે. તો પ્રતિબિંબ કેટલા.......$cm$ અંતરે રચાશે?
    View Solution
  • 6
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ ની કેન્દ્રલંબાઇ $60cm$ અને $10cm$ છે. તો મોટવણી કેટલી થાય?
    View Solution
  • 7
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $8$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $54cm$ છે. તો આઇપીસ $f_e$ અને ઓબ્જિેકિટવપીસ $f_o$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં પ્રકાશણા કિરણ માટે ક્રાંતિકોણ $49^o $ હોય,તો માછલી કેટલા ${\theta ^o}$ ખૂણાના ક્ષેત્રફળમાં જોઇ શકાય?
    View Solution
  • 9
    સંયુકત માઇક્રોસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની મોટવણી $25$ અને $6$ છે.તો સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 10
    જો અજ્ઞાત દ્રવ્ય અને અજ્ઞાત કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ આપેલ હોય તો સ્ફેરોમીટરથી શું માપી શકાય?
    View Solution