Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વસ્તુથી $90\, cm$ દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી $20\, cm$ અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મુકતાં પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
$40 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે સરખા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ બાજુને એકબીજાની સામે મૂકવામાં આવી છે, જેનાથી સામાન્ય બહિર્ગોળ લેન્સ રચાય છે. $-1$ મોટવણીનું ઊલટુ, વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા વસ્તુને લેન્સથી ...... $cm$ અંતરે મૂક્વી જોઇેએ ?
$1.5$ વક્રીભવનાંક ઘરાવતા કાંચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ $2\, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
લાલ અને લીલા કિરણોથી બનેલા પ્રકાશનું કિરણ એ લંબચોરસ કાચની પ્લેટની સપાટી પર આપાત થાય છે. જ્યારે પ્રકાશ કિરણ વિરુદ્ધ સમાંતર સપાટી પર પડે છે, ત્યારે લાલ અને લીલા કિરણો ......