Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.1\;m$ લંબાઈ અને $1$ $mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપરના તાર પર $1$ $kg$ નું દળ લગાવેલું છે. જો કોપરનો યંગ મોડ્યુલસ $1.1 \times {10^{11}}\,N/{m^2}$, હોય તો લંબાઈમાં થતો વધારો ........ $mm$ હોય. ( $g = 10\,m/{s^2})$
બ્રાસની સ્થિતિસ્થાપક હદ $379\,MPa$ છે.બ્રાસના સળિયા પર $400\,N$ બળ લગાવવા માટે તેનો વ્યાસ સ્થિતિસ્થાપક હદની અંદર રહે તે માટે ઓછામાં ઓછો ......... $mm$ હોવો જોઈએ.
$60 \,cm$ ની બાજુ અને $15 \,cm$ ની જાડાઈ ધરાવતા એક ચોરસ એલ્યુમિનિયમ (મોડ્યુલ્સ આફ રીજીડીટી આકાર સ્થિતિસ્થાપકતા અંક $25 \times 10^{9} \,Nm ^{-2}$ )ને (તેની સાંકળી સપાટી બાજુ પર) $18.0 \times 10^{4} \,N$ જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવેલ છે. નાની બાજુને જમીન સાથે રીવેટથી જોડવામાં આવેલ છે. ઉપરની બાજુનું સ્થાનાંતર .......... $\mu m$ માં હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $10^5\,N$ બળ વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે છે.ઘનની ઉપર અને નીચેની બાજુની લંબાઈ $10\,cm$ છે.ઉપરની બાજુને સમાંતર રીતે $0.5\,cm$ ખસેડવામાં આવે છે.જો બિજા સમાન દ્રવ્યમાથી બનાવેલ $20\,cm$ બાજુની લંબાઈ ધરાવતા ઘન પર સમાન પરિસ્થિતી લાગુ પાડવામાં આવે તો તેમાં ઉપરની બાજુમાં ......... $cm$ સ્થાનાંતર થાય.