એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . $\left( k _{ B }\right.$ એ બોલ્ટઝ્માન અચળાંક અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે)
A$\frac{7}{2} k _{ B } T$
B$\frac{1}{2} k _{ B } T$
C$\frac{3}{2} k _{ B } T$
D$\frac{5}{2} k_{B} T$
NEET 2020, Easy
Download our app for free and get started
c Average thermal energy \(=\frac{3}{2} K _{ B }\, T\)
where \(3\) is translational degree of freedom For monoatomic gas total degree of freedom
\(f =3\) (translational degree of freedom)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ સમાન કદ ધરાવતા પાત્રોમાં સમાન તાપમાને અને દબાણે વાયુઓ ભરેલા છે. પ્રથમ પાત્રમાં નિયોન (એક પરમાણ્વીય), બીજામાં ક્લોરિન (દ્રી-પરમાણુક) અને ત્રીજા પાત્રમાં યુરેનિયન હેકઝા ફલોરાઈડ (બહુ-પરમાણુક) ભરેલો છે. તેઆને તેમની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ $(v_{rms})$ ના આધાર પર ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.
જ્યારે અણુ વધારાની કંપની સ્થિતિ ધરાવતું હોય ત્યારે ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર અચળ કદ દ્વિ-પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય $............$ છે.
એક અવાહક પાત્રમાં $(Container)$ દ્વિ-પરમાણ્વિય વાયુ છે. તેનું મોલર દળ $M$ છે. આ પાત્ર છે $v$ વેગથી ગતિ કરે છે. જો આ પાત્ર અચાનક ઊભું રહી જાય છે, તો તેના તાપમાનમાં કેટલો ફેરફાર થશે?