મેક્સવેલનુ વિતરણ વિધેય કઈ આકૃતિ દર્શાવે છે.
  • A

  • B

  • C

  • D

Medium
Download our app for free and get startedPlay store
a
(a)

The Maxwell's distribution curve heats at the most probable speed, which depends on temperature.

\(V_{\text {probable }} \propto \sqrt{T}\)

Hence \(T_1 > T_2\) is correctly shown in option \((1)\) as it shows with peaks of the curve at higher temperature, furthers along the \(x\)-axis.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુના $7$ અણુઓની ઝડપ $(6, 4, 2, 0, -2, -4, -6)\, m/s$ હોય,તો $rms$ ઝડપ  ....... $m/s$ થાય.
    View Solution
  • 2
    સમાન કદના ત્રણ જુદા જુદા પાત્રમાં ત્રણ અલગ-અલગ વાયુઓ ભરવામાં આવે છે. વાયુઓના પરમાણુઓના દળ ${m_1},\,{m_2}$ અને ${m_3}$ અને તેમને અનુરૂપ અણુઓની સંખ્યા ${N_1},{N_2}$ અને ${N_3}$ છે. પાત્રમાં વાયુઓનું દબાણ અનુક્રમે ${P_1},\,{P_2}$ અને ${P_3}$ છે. જો બધા વાયુઓને એક પાત્રમાં મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણનું દબાણ શું થાય?
    View Solution
  • 3
    એક વાયુના ચોક્કસ જથ્થાનું $3\,atm$ દબાણે કદ $12 \,L$ છે. અચળ તાપમાને વાયુનું દબાણ કેટલું ..... $atm$ કરવામાં આવે તો તેનું કદ ઘટીને $9\, L$ થાય $?$
    View Solution
  • 4
    $ {O_2} $ ની સરેરાશ ગતિઊર્જા $0.048\, eV$ હોય,તો સમાન તાપમાને $ {N_2} $ ની ગતિઊર્જા કેટલા $eV$ હશે?
    View Solution
  • 5
    એક પરમાણ્વિક આદર્શ વાયુનાં ચોક્કસ જથ્થાનું અચળ દબાણે તેનું તાપમાન $10^{\circ} C$ જેટલું વધારવા માટે $20 \,J$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. તો અચળ કદે એટલું જ તાપમાન વધારવામાં ........... $J$ ઉષ્માની જરૂર પડે.
    View Solution
  • 6
    અચળ દબાણે ત્રિપરમાણ્વિક, દ્વિપરમાણ્વિક અને એેક પરમાણ્વિક વાયુને ઉષ્માનો એેકસમાન જથ્થો આપવામાં આવતુ હોય તો...
    View Solution
  • 7
    વિધાન : વાયુના પરમાણુ માટે મુક્તતાના અંશો $3$ હોય 

    કારણ : $\frac{{{C_P}}}{{{C_V}}} = \gamma $

    View Solution
  • 8
    વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે કઇ પરીસ્થિતિમાં વર્તે  છે.
    View Solution
  • 9
    $300K$ તાપમાને $O_2$ ની ગતિઊર્જા $ 6.21 \times {10^{ - 21}}\,J $ અને $rms$ ઝડપ $484\, m/s$ હોય,તો $600 K$ તાપમાને ગતિઊર્જા અને $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 10
    બે સમાનગોળામા $NTP$ એ વાયુ ભરેલ છે. એક ગોળાને બરફમાં અને બીજાગોળાને ગરમપાણીમાં રાખવામાં આવે તો દબાણ $1.5$ ગણુ થાય છે.તો ગરમ પાણીનું તાપમાન ....... $^oC$ હશે?
    View Solution