સાઇનસૉઇડલ તરંગમાં કોઈ નિશ્ચિત બિંદુને મહત્તમ સ્થાનાંતરથી શૂન્ય સ્થાનાંતર સુધી જવા માટે $0.17 \,sec$ નો સમય લાગે છે. આ તરંગની આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
A$1.47$
B$0.36$
C$0.73$
D$2.94$
AIIMS 2001,AIPMT 1998, Medium
Download our app for free and get started
a (a) Time required for a point to move from maximum displacement to zero displacement is
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4\,kg$ દળ ધરાવતા કણની $x$-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. $U=4(1-\cos 4 x)\,J$. નાના દોલની $(\sin \theta \approx \theta)$ માટે કણનો આવર્તકાળ $\left(\frac{\pi}{ K }\right) s$ છે. $K$ નું મુલ્ય $..........$ હશે.
$250\,g$ દળ ધરાવતો એક કણ, આવર્તબળ $F =(-25 x)\,N$ ની અસર હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. કણ તેના દોલનો દરમિયાન $4\,m / s$ નો મહતમ વેગ પ્રાપ્ત કરે છે. ગતિનો કંપવિસ્તાર $............cm$ હશે.
સાદા લોલકનો આવર્તકાળ $T_1$ છે. તેના આઘારબિંદુ ને ઉપરની દિશામાં સ્થાનાંતર $y =kt^2 (k=1 m/s^2)$ મુજબ ગતિ કરાવવામાં આવે છે. હવે તેના આવર્તકાળ $T_2$ થાય છે. તો $ \frac{{T_1^2}}{{T_2^2}} $ = _____