બુલેટની પ્રારંભિક ગતિઉર્જા \( = \frac{1}{2}m{\upsilon _0}^2\) વેગ અડધો થાય ત્યારે ગતિ ઉર્જા \( = \frac{1}{2}m{\left( {\frac{{{\upsilon _0}}}{2}} \right)^2}\,\, = \,\frac{1}{8}m{\upsilon _0}^2\)
કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર \(,\,W = \frac{1}{8}m{\upsilon _0}^2\, - \frac{1}{2}m{\upsilon _0}^2\,\)
\(\,\therefore \,\,\,F\, \cdot \,d\, = \, - \frac{3}{8}m{\upsilon _0}^2\,\,\,\therefore \,\,\,\,F \times 6\, = \, - \frac{3}{8}m{\upsilon _0}^2\,\,\,\therefore \,\,\,F\, = \, - \frac{1}{{16}}m{\upsilon _0}^2\)
હવે, બુલેટ વઘારાનું \(1\) અંતર કાપી સ્થિર થાય છે. આ કિસ્સામાં બુલેટની પ્રારંભિક ગતિ-ઊર્જા \(= 1/2 mv_0^2,\) અંતિમ ગતિ-ઊર્જા \(= 0\)
કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર \(,W = 0 - \frac{1}{8}m{\upsilon _0}^2\,\,\,\therefore \,\,\,\,F \cdot {d_1} = - \frac{1}{8}m{\upsilon _0}^2\,\,\)
\(F\) ની કિમત મુક્તા\(,\, - \frac{1}{{16}}m{\upsilon _0}^2 \times {d_1} = - \frac{1}{8}m{\upsilon _0}^2\,\,\,\,\therefore \,\,\,{d_1}\, = \,2\,cm\)
$[g =10\, m / s ^{2}$. ધારો કે તેમાં કોઈ ચાક ગતિ નથી અને અથડામણ પછી ઉર્જાનો વ્યય નહિવત છે.$]$