

$C_{(graphite)} +O_2(g) \rightarrow CO_2(g)\,;$ $\Delta _rH^o=-395.5 \, kJ\,mol^{-1}$
$H_2 (g) + \frac{1}{2} O_2 (g) \rightarrow H_2O(l)\,;$ $\Delta _rH^o =-285.8\, kJ\, mol^{-1}$
$CO_2(g) + 2H_2O(l) \rightarrow CH_4(g) + 2O_2(g)\,;$ $\Delta _rH^o = + 890.3\, kJ\, mol^{-1}$
ઉપર દર્શાવેલ થર્મોરાસાયણિક સમીકરણોને આધારે $298\, K$ તાપમાને પ્રક્રિયા $C_{(graphite)} + 2H_2(g) \rightarrow CH_4(g) $
માટે $\Delta_{r} H^{\circ}$ ની કિંમત ........... $kJ \,mol^{-1}$
કથન $A : \Delta_r G =- nFE _{\text {cell }}$ કોષ સમીકરણમા, $\Delta_{ r } G$ નું મૂલ્ય $n$ પર આધાર રાખે છે.
કારણ $R :E_{\text {cell }}$ કોષ એ વિશિષ્ટ ગુણધર્મ $(intensive\,property)$ છે અને $\Delta_{ r } G$ એ માત્રાત્મક ગુણધર્મ $(extensive\,property)$ છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$(a)$ $U$ અને $H$ દરેક તાપમાન પર જ આધાર રાખે છે
$(b)$ દબનીયતા પરિબળ $z$ $1$ની બરાબર નથી
$(c)$ $C _{ P , m }- C _{ V , m }= R$
$(d)$ કોઈ પ્રક્રિયા માટે $d U = C _{ V } d T$