| તત્વ | મોલની સંખ્યા | સાદો ગુણોતર |
|---|---|---|
| \(C = 40\%\) | \(40/12 = 3.33\) | \(1\) |
| \(H = 13.33\%\) | \(13.33/1 = 13.33\) | \(4\) |
| \(N = 46.67\%\) | \(46.67/14 = 3.33\) | \(1\) |
સૂત્ર \(CH_4N\)
વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.