Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M $ દળનો લાકડાનો બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર સ્થિર સ્થિતિએ લટકાવેલ છે. $m$ દળની ગોળી $v $ વેગથી બ્લોકમાં દાખલ થઇને $v/2$ ના વેગથી બહાર આવે છે. જો તેમની ગતિઊર્જામાં કોઈપણ પ્રકારનો વ્યય થતો ન હોય તો બ્લોક કેટલી ઊંચાઇ પર જશે?
એક-$y$ સપાટી પર ગતિ કરી રહેલ એક કણ પર એક બળ $\vec{F}=(3 \hat{i}+4 \hat{j}) \,N$ લાગુ પડે છે. ઊગમબિંદુુ શરુ કરીને, કણ પહેલાં $x$-અક્ષની સાપેક્ષે બિંદુુ $(4,0) \,m$ સુધી ગતિ કરે છે અને ત્યારબાદ $y$-અક્ષ ને સમાંતર ગતિ કરીને બિંદુુ $(4,3) \,m$ પર જાય છે. કણ પર લગાડેલા બળ વડે થયેલ કુલ કાર્ય ............. $J$ છે.
$m$ દળનો એક ગતિમાન કણ બીજા કોઈ $2m$ દળના સ્થિર કણ સાથે હેડોન સંઘાત અનુભવે છે. તો સંઘાતમાં અથડામણ પામતા કણોમાં કેટલા .............. $\%$ પ્રતિશત ઉર્જા નો ક્ષય થયો હશે?
$10 kg $ દળના એક પદાર્થ પર $(5\hat i + 6\hat j - 7\hat k)\,N$ બળ લગાડતાં તેનું $(4\hat i - 2\hat j + 5\hat k)$સ્થાનેથી $(8\hat i + 6\hat j - 3\hat k)$ સ્થાન સુધી સ્થાનાંતર થાય છે. આ દરમિયાન થયેલું કાર્ય.....$J$ માં શોધો.