એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના વેગ દર મીટરે $5\,ms ^{-1}$ જેટલો વધે. જે બિંદુએ વેગ $20\,ms ^{-1}$ હોય, ત્યાં કણનો પ્રવેગ ($ms ^{-2}$ માં) કેટલો હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ફુગ્ગો $1.25 \;m / s ^2$ ના પ્રવેગથી જમીન પરથી ઉંચે જાય છે. $8\; sec$ પછી એક પથ્થર કુગ્ગામાંથી છોડવામાં આવે છે, તો પથ્થર એ $\left[ g =10\; m / s ^2\right]$
એક રોકેટને $19.6 \,m/s^2$ ના પ્રવેગથી ઉપર તરફ છોડવામાં આવે છે.$5 \,sec$ પછી તેનું એન્જિન બંઘ કરવામાં આવતાં રોકેટે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઇ.........$m$ હોય છે?
એક પદાર્થને મુકત પતન કરાવવામાં આવે છે.$1 sec$ પછી બીજા પદાર્થને મુકત કરવામાં આવે છે.બીજા પદાર્થને મુકત કર્યા પછી $2 sec$ પછી બંને પદાર્થ વચ્ચેનું અંતર........$m$ જેટલું હશે?
આકૃતિમાં દર્શાવેલાં બ્લોક એ $10 \,m / s$ નાં અચળ વેગે જમણી બાજુ તરફ ગતિ કરે છે. સંપર્કમાંની તમામ સપાટીઓ ખરબચડી છે. બ્લોક $B$ પર જમીન દ્વારા લગાડેલું ઘર્ષણ બળ ..... $N$ છે