Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણ સરળ આવર્તગતિ કરે છે. તેનો વેગ $v$ એ તેના સ્થાન $(x)$ સાથે $v^2+a x^2=b$ પ્રમાણે આધાર રાખે છે. અહીં $a$ અને $b$ ધન અચળાંકો છે. આ દોલનોની આવૃતિ કેટલી હશે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $1\, kg$ અને $4\, kg$ દળ ધરાવતા પદાર્થની વચ્ચે સ્પ્રિંગ જોડેલી છે.નાના દળનો પદાર્થ $25\, rad/s$ ની કોણીય આવૃતિ અને $1.6\, cm$ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે જ્યારે મોટા દળ વાળો પદાર્થ સ્થિર રહે છે.આ તંત્ર દ્વારા જમીન પર મહત્તમ કેટલા $N$નું બળ લાગશે?
લોખંડનો ગોળો ધરાવતું એક સાદું લોલક $T$ જેટલો આવર્તકાળ ધરાવે છે. હવે જો આ ગોળો અસ્નિગ્ધ પ્રવાહિમાં ડુબાડીને દોલનો કરાવવામાં આવે છે. જો પ્રવાહિની ઘનતા લોખંડની ઘનતાથી $\frac{1}{12}$ જેટલી હોય તો નવો આવર્તકાળ કેટલો થશે ?
સરળ આવર્ગ ગતિ કરતા કણ માટે ગતિ ઊર્જા $(KE)$ નો સ્થાનાંતર $(x)$ સાથેનો ફેરફાર,જ્યારે તે મધ્યબિંદુથી શરૂ કરી અંત્યસ્થાન તરફ ગતિ કરે ત્યારે ........... વડે આપી શકાય.
$M$ દળ ધરાવતો માણસ એક $L$ લંબાઈના અને $\theta_0$ કોણીય કંપવિસ્તાર ધરાવતા ઝુલા પર બેઠેલો છે.જ્યારે ઝુલો તેના ન્યૂનત્તમ બિંદુ પાસે હોય ત્યારે માણસ ઊભો થાય છે ,ધારો કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર $l\, ( l < < L)$ જેટલું બદલાય છે તો તેના દ્વારા કેટલું કાર્ય થશે?