$I -$ પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય.
$II -$ કોષદિવાલના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે.
$III -$ ઉત્સેચકની માત્રામાં વધારો કરવામાં મદદરૂપ થાય.
$IV -$ શ્વસન અને સ્ત્રાવી પ્રક્રિયાઓ સાથે સંકળાય.
મેસોઝોમ્સ માટે નીચેનામાંથી ક્યો વિકલ્પ યોગ્ય છે.
લીસ્ટ $- I$ | લીસ્ટ $- II$ |
$(a)$ ક્રિસ્ટી | $(i)$ રંગસૂત્રમાં આવેલ પ્રાથમિક ખાંચ |
$(b)$ થાઈલેકોઇડ | $(ii)$ ગોબી પ્રસાધનમાં આવેલ બિંબ આકારની કોથળી |
$(c)$ સેન્ટ્રોમીઅર | $(iii)$ કણાભસૂત્રના અંતર્વલન |
$(d)$ સિસ્ટર્ની | $(iv)$ રંજકકણોના સ્ટ્રોમામાં આવેલ ચપટી પટલમય કોથળીઓ |
નીચે આપેલ વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :
$(a)- (b) -(c) -(d)$
$a$. તે અલગ અલગ પાડોશી કોષોને જોડી રાખે છે.
$b$. તે $Mg$ પેક્ટેટનું બનેલું છે
$c$. તે ફળના પકવન દરમિયાન ઓગળે છે.
સાચા વિધાનો છે