એક લાંબા સોલેનોઇડને પ્રતિ સેમીમાં $70\,cm ^{-1}$ આટાં વીટાળીને બનાવવામાં આવે છે. જો તેમાંથી $2.0\,A$ પ્રવાહ વહે, તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું યુંબકીય ક્ષેત્ર $...............\times 10^{-4}\,T$ છે. $\left(\mu_o=4 \pi \times 10^{-7}\,T-mA ^{-1}\right)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ગજીયા ચુંબક માટે ચુંબકીય ચાકમાત્રા $0.5 \mathrm{Am}^2$ છે. તેને $8 \times 10^{-2} \mathrm{~T}$ ધરાવતા સમાન (નિયમિત) ચુંબકીયક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. તેની સૌથી સ્થાય (સ્થિર) સ્થિતિમાંથી સૌથી અસ્થિર સ્થિતિમાં ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય. . . . . . . . . થશે.
$M$ દળ અને $q$ વિદ્યુતભાર અચળ વેગ $V$ થી ઘન $x$ - દિશામાં ગતિ કરે છે.અચળ ચુંબકીયક્ષેત્ર $B$, $x = a$ થી $x =b$ ૠણ $Z$ દિશામાં વિસ્તરેલ છે.તો $V$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે,કે તે $ x > b $ માં માત્ર દાખલ થાય?
એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.
એમીટર $1\, ampere$ સુધીનો પ્રવાહ માપી શકે છે, જેનો આંતરિક અવરોધ $0.81\, ohm$ છે. તેની ક્ષમતા $10\, A$ જેટલી કરવા માટે કેટલા .............. $\Omega $ શંટ અવરોધ જોડાવો પડે?
જ્યારે $5\,\Omega$ ના અવરોધને ચલિત ગૂચળાંવાળા ગેલ્વેનોમીટરશતે શંટ તરીકે જોડવામાં આવે છે, ત્યારે તે $250\,mA$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, જો કે જ્યારે $1050\,\Omega$ નો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડાયેલ હોય, ત્યારે તે $25$ વોલ્ટ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ......... $\Omega$ છે.