\(f = 10 cm\) અને \( v = -30 cm\) અને પરિણામે લેન્સ સૂત્ર પરથી, \(\frac{1}{v}\,\, - \,\,\frac{1}{u}\,\, = \,\,\frac{1}{{{f}}}\)
આપણેપાસે \(\frac{1}{{ - 30}}\,\, - \,\,\frac{1}{u}\,\,\, = \,\frac{1}{{10}}\,\,\,\,\,i.e.,\,\,u\,\, = \,\,\, - 7.5\,\,cm\)
તેથી, લેન્સની સામે વસ્તુને તેનાથી \(7.5\,\, cm\) નાં અંતરે મૂકવી જોઈએ.
\({\text{m}}\,\, = \,\,\,\left[ {\frac{{{{\text{h}}_{\text{2}}}}}{{{h_1}}}} \right]\,\, = \,\,\,\frac{v}{u}\,\,\, = \,\,\,\frac{{ - 30}}{{ - 7.5}}\,\, = \,\,\,4\)
પ્રતિબિંબ ચત્તું, આભાસી અને વસ્તુના કદ કરતાં ચાર ગણું હોય છે.