એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ $R$ તરીકે દર્શાવવામાં આવે છે.

કથન $A :$ સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે.

કારણ $R :$ નાની વસ્તુને $25\, cm$ કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે.

ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.

  • A$A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
  • Bબંને $A$ અને $R$ સાચાં છે પરંતુ $A$ નું સાચું સ્પષ્ટીકરણ $R$નથી.
  • Cબંને $A$ અને $R$ સાચાં છે અને $A$ માટે$R$ સાચું સ્પષ્ટીકરણ કરે છે.
  • D$A$ ખોટું છે પરંતુ $R$  સાચું છે.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(\theta^{\prime}=\frac{ h }{ u _{0}} ; \theta^{\prime}\) is same for both object and image

\(m =\frac{\theta^{\prime}}{\theta}=\frac{ D }{\mu_{0}}\)

\(u _{0} < D\)

Hence \(m > 1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચમાં પ્રકાશનો વેગ $2 \times {10^8}\,m/s$ છે,તો કેટલા વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં પ્રકાશનો વેગ $2.50 \times {10^8}\,m/s$ થાય?
    View Solution
  • 2
    એક વિદ્યાર્થી બર્હિગોળ લેન્સની સામે $‘u’$ જેટલા અંતરે એક પિન મુખ્ય અક્ષને લંબ મૂકીને જુદાં જુદાં વસ્તુઅંતરો માટે અનુરૂપ પ્રતિબિંબઅંતરો $‘v’$ માપે છે.આ વિદ્યાર્થી દ્રારા દોરવામાં આવેલ $v$ વિરુદ્ઘ $u$ નો આલેખ કયો હશે?
    View Solution
  • 3
    ગોળાકાર અરીસાની કેન્દ્રલંબાઈ .......છે.
    View Solution
  • 4
    સમબાજુ પ્રિઝમની એક બાજૂ પર પ્રકાશના કિરણને કેટલા ખૂણો આપાત કરવો જોઈએ, કે જેથી નિર્ગમન કિરણ પ્રિઝમની બિજી સપાટી પર માત્ર ઝબકારો કરે? $(\mu=2) ?$
    View Solution
  • 5
    લેન્સના સ્થાનાંતર રીતના કિસ્સામાં, બંને કિસ્સામાં મળતી મોટવણીના ગુણાકારનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 6
    એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. લાલ અને જાંબલી રંગ માટે ચોખ્ખું  કોણીય નિયોજન ..... હશે. અહીં વિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu = 1.52$, ક્રાઉન કાચ માટે $\mu =1.65,$ ક્રાઉન કાચ માટે $\omega =0.20$, ફિલન્ટ કાચ માટે $\omega =0.03$).
    View Solution
  • 7
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?

    View Solution
  • 8
    કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે.જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
    View Solution
  • 9
    ઓપ્ટીકલ ફાઈબર વડે કરાતું ટેલી કોમ્યુનિકેશન ધ્યાનમાં લો. નીચેના માંથી ક્યું વિધાન સાચું નથી?
    View Solution
  • 10
    પાત્રમાં $2h$ ઊંચાઇ સુઘી પ્રવાહી ભરવાથી અવલોકનકાર સળિયાનો નીચેનો છેડો જોઇ શકતો હોય તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution