એક પાત્રમાં આકૃતિ મુજબ પ્રવાહી ભરેલા છે. $1.61$ વક્રીભવનાંક ધરાવતા કાંચના ટુકડાને નાખતાં તે ,કયાં પ્રવાહીમાં દેખાશે નહિ?
Aપ્રવાહી $A$ અને $B$
Bપ્રવાહી $C$
Cપ્રવાહી $D$ અને $ E$
Dપ્રવાહી $A, B, D$ અને $E$
Easy
Download our app for free and get started
b (b) Refractive index of liquid \(C\) is same as that of glass piece.
So it will not be visible in liquid \(C\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિભાગ $I$ અને $II$ ને $25\, {cm}$ ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ $I$ માં એક વસ્તુને $40\, {cm}$ અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે ($cm$ માં) પ્રતિબિંબ મળશે?
$40 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે સરખા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ બાજુને એકબીજાની સામે મૂકવામાં આવી છે, જેનાથી સામાન્ય બહિર્ગોળ લેન્સ રચાય છે. $-1$ મોટવણીનું ઊલટુ, વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા વસ્તુને લેન્સથી ...... $cm$ અંતરે મૂક્વી જોઇેએ ?
$t$ જાડાઈની અને $n$ વક્રીભવનાંકવાળી કાચની પ્લેટમાંથી પ્રકાશ પસાર થાય છે. જો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય, તો આ જાડાઈની કાચની પ્લેટમાંથી પ્રકાશને પસાર થવા માટે કેટલો સમય લાગશે?
$30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી $60\, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી $40\, cm$ અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ $....$ અંતરે રચાશે.