એક પદાર્થને $3R$ જેટલી ઊંચાઈ પરનાં બિંદુએથી સમક્ષિતિજ રીતે $\frac{1}{2} \sqrt{\frac{G M}{R}}$, ઝડપ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો....
  • A
    પરવલયકાર પથ અનુસરીને પૃથ્વીની સપાટી પર પડી જશે.
  • B
    અતિવલયકાર પથ અનુસરીને પૃથ્વીની સપાટી પર પડી જશે.
  • C
    પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવાનું શરૂ કરશે.
  • D
    પૃથ્વીના ગુરૂત્વાકર્ષી ક્ષેત્રમાંથી છટકી જશે.
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

At height \(3 R\), i.e at distance \(4 R\) from the centre of the earth,

\(V_{\text {orbital }}=\sqrt{\frac{G M}{r}}\)

Here, \(r=4 R \Rightarrow V_0=\sqrt{\frac{G M}{4 R}}=\frac{1}{2} \sqrt{\frac{G M}{R}}\),

Thus, an object taken to a height \(3 R\) if projected horizontally with speed \(\frac{1}{2} \sqrt{\frac{G M}{R}}\), will start rotating around earth in a circular orbit.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય, ત્યારે તેનું કોણીય વેગમાન $L$ છે. જો ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્રથી અંતર તેના મૂળ મૂલ્ય કરતા આઠ ગણું કરવામાં આવે, તો નવું કોણીય વેગમાન $........\,L$ થાય.
    View Solution
  • 2
    ચંદ્રનું દળ એક ગ્રહના દળ કરતા $1 / 144$ ગણું અને તેનો વ્યાસ ગ્રહના વ્યાસ કરતા $1 / 16$ ગણુો છે. જો આપેલ ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ $\mathrm{v}$ હોય તો ચંદ્ર પર નિષ્કમાણ ઝડપ .........
    View Solution
  • 3
    કક્ષામાં ભ્રમણ કરતાં ઉપગ્રહ માટે શું અચળ હોય છે ?
    View Solution
  • 4
    જો પૃથ્વીની સપાટી પર સ્થિતિમાનનુ મૂલ્ય શૂન્ય લેવામાં આાવે, તો પૃથ્વીના કેન્દ્ર પર સ્થિતિમાન શું હશે ? (દળ $=M$, ત્રિજ્યા $=R$)
    View Solution
  • 5
    ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ $T$ હોય,તો તેની ગતિઊર્જા કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 6
    પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ $h$ માટે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટીથી $h$ ઊંડાઈ જેટલો થાય. પૃથ્વીની ત્રિજ્યા $r$ અને પૃથ્વીના ભ્રમણની અસર અવગણો.
    View Solution
  • 7
    પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજયા $M_1 \;,R_1$ અને $M_2 \;,R_2$ છે . તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $d$ છે.બે કેન્દ્રની મધ્યમાં $m$ દળ મૂકવામાં આવે છે. તો તેનો નિષ્ક્રમણ વેગ કેટલો થાય?
    View Solution
  • 8
    સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય વેગમાન $J$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કેટલો થાય?
    View Solution
  • 9
    $100\, {kg}$ દળ અને $50 \,{m}$ ત્રિજયા ધરાવતા એકસમાન ગોળીય કવચના કેન્દ્ર પર $50\, {kg}$ દળને મૂકવામાં આવે છે. જો કેન્દ્રથી $25\, {m}$ અંતરે ગુરુત્વસ્થિતિમાન ${V} \,{kg} / {m} $ હોય તો ${V}$ નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 10
    $\rho \left( r \right) = \frac{K}{{{r^2}}}$ ઘનતા દ્વારા ઉત્પન્ન થયેલ ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લીધે એક કણ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તો તેની કક્ષીય ત્રિજ્યા $R$ અને આવર્તકાળ $T$ વચ્ચેનો સાચો સંબંધ શું  થાય?
    View Solution