Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ $h$ ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ $\frac{h}{3}$ ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો.
એક કણ સીધી મુસાફરીના અંતરનો અડધો ભાગ ઝડ૫ $6 \,m / s$ સાથે કાપે છે. અંતરનો બાકીનો ભાગ $2 \,m / s$ ઝડપ સાથે બાકીની મુસાફરીના અડધા સમય અને બીજા અડધા સમય માટે $4 \,m / s$ સાથે આવરી લે છે. કણોની સરેરાશ ગતિ ............. $m / s$ થાય ?
${m_1},{m_2}$ અને ${m_3}$ દળવાળા ત્રણ ભિન્ન પદાર્થોને સમાન બિંદુ $‘O’$ થી ત્રણ અલગ ઘર્ષણરહિત પથ પર પતન કરાવવામાં આવે છે. જમીન પર પહોચતાં ત્રણેય પદાર્થોની ઝડપ નો ગુણોત્તર શું હશે?