Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટાવર પરથી એક પદાર્થને $10 \,m/s$ ના વેગથી નીચે તરફ ફેંકવામાં આવે છે. $3^{rd}\, sec$ અને $2^{nd} \,sec$ માં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય? ($g = 10m/{s^2}$)
$A $ પદાર્થ $a_1$ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે,અને $2 sec$ પછી $B$ પદાર્થ $a_2$ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે.જો બંનએ $5^{th}\, sec$ માં કાપેલ અંતર સમાન હોય તો ${a_1}:{a_2}=$
બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?
એક પદાર્થ ને $52 \,m/s$ ના વેગ સાથે ઉપરની તરફ ફેકવામાં આવે છે. તો તે પદાર્થ ઊંચાઈ $h$ ને $10\, s$ ના અંતરાલમાં બે વખત પસાર કરે છે. તો $h$ નુ મૂલ્ય ........... $m$ હશે?
એક પદાર્થ ને $52 \,m/s$ ના વેગ સાથે ઉપરની તરફ ફેકવામાં આવે છે. તો તે પદાર્થ ઊંચાઈ $h$ ને $10\, s$ ના અંતરાલમાં બે વખત પસાર કરે છે. તો $h$ નુ મૂલ્ય ........... $m$ હશે?