Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણ સીધી મુસાફરીના અંતરનો અડધો ભાગ ઝડ૫ $6 \,m / s$ સાથે કાપે છે. અંતરનો બાકીનો ભાગ $2 \,m / s$ ઝડપ સાથે બાકીની મુસાફરીના અડધા સમય અને બીજા અડધા સમય માટે $4 \,m / s$ સાથે આવરી લે છે. કણોની સરેરાશ ગતિ ............. $m / s$ થાય ?
ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુકત પતન કરે છે. તે $h_1,h_2 $ અને $ h_3$ અંતર ક્રમશ: પ્રથમ $5$ સેકન્ડમાં, પછીની $ 5 $ સેકન્ડમાં અને પછીની $5$ સેકન્ડમાં કાપે છે. $h_1,h_2 $ અને $h_3$ વચ્ચેનો સંબંધ શું થાય?
સુરેખ હાઇવે પર એક માણસ કાર લઈને $Q$ સ્થાનેથી $v$ ઝડપથી ગતિ કરે છે. આકૃતિ પ્રમાણે તે હાઇવે $($બિંદુ $M)$ થી $d$ અંતર દૂર એક વિસ્તારના $P$ સ્થાને જવાનું નક્કી કરે છે. આ વિસ્તારમાં કારની ઝડપ હાઇવે પરની ઝડપ કરતાં અડધી છે. $P$ સ્થાને ન્યુનત્તમ સમયમાં પહોચવા માટે અંતર $RM$ કેટલું હોવું જોઈએ?
એક તક્તિ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તક્તિની ત્રિજ્યા $R$ છે. $t =0$ સમયે, તક્તિની સૌથી ઉપરનું બિંદુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) $A$ છે. જ્યારે તક્તિ તેનું અર્ધ ભ્રમણ પૂર્ણ કરશે ત્યારે બિંદુ $A$ નું તેની પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર $........$ થશે.
એક પદાર્થને અમુક ઉંચાઇથી મુકત કરતાં તે $5 \,sec$ એ જમીન પર આવે છે.જો પદાર્થની $3\, sec$ એ સ્થિર કરી દેવામાં આવે અને ફરીથી મુકત કરવામાં આવે તો વધેલું અંતર કાપતાં કેટલા ...........$sec$ નો સમય લાગશે?
એક વિદ્યાર્થી બસથી $50 \,m$ અંતરે પાછળ ઉભો છે.બસ $1 \,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે.વિદ્યાર્થીને બસ પકડવા માટે કેટલા..........$ms^{-1}$ લઘુત્તમ અચળ વેગથી દોડવું પડે?
એ કે કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમકે આકૃતિમાં $OP$. આ કાર $18\; s$ માં $O$ થી $P$ જાય છે અને $6\; s$ માં $P$ થી $Q$ પરત જાય છે. કાર $O$ થી $P$ પર જઈ $Q$ પર પાછી ફરે, ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે ?