એક પદાર્થને ઊર્ધ્વ દિશામાં ઉપર તરફ ફેંકવામાં આવે છે. નીચે આપેલ ગ્રાફમાંથી કયો ગ્રાફ વેગ વિરુદ્વ સમયને સાચી રીતે રજુ કરે છે?
JEE MAIN 2017, Medium
Download our app for free and get startedPlay store
For a body thrown vertically upwards acceleration
remains constant $(a=-g)$ and
​​​​​​​velocity at anytime $t$ is given by $V=u-g t$
During rise velocity decreases linearly and during fall velocity increases linearly and direction is opposite to each other.
Hence graph ( $C$ ) correctly depicts velocity versus time.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કાર સુરેખ રસ્તા પર $\frac{1}{3}$ અંતર $20\, km/hr$ ની ઝડપથી અને બાકીનું અંતર $60\,km/hr$ ની ઝડપથીકાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલા.........$km/hr$ થાય?
    View Solution
  • 2
    ${m_1}$ અને ${m_2}$ દળના બોલને સમાન ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે તો તેને જમીન પર આવતા લાગતો સમય ${t_1}$ અને ${t_2}$ હોય તો 
    View Solution
  • 3
    $150\, m$ લાંબી એક ટ્રેન ઉત્તર દિશામાં $10 \,m/s$ ની ઝડપથી ગતિ કરે છે. એક પોપટ દક્ષિણ તરફ $5\, m/s$ ની ઝડપે ઊડી રહ્યો છે અને ટ્રેન ને પસાર કરે છે. તો પોપટને ટ્રેન પસાર કરવા માટે કેટલા ........ $(s)$ નો સમય લાગશે?
    View Solution
  • 4
    એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના વેગ દર મીટરે $5\,ms ^{-1}$ જેટલો વધે. જે બિંદુએ વેગ $20\,ms ^{-1}$ હોય, ત્યાં કણનો પ્રવેગ ($ms ^{-2}$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    કોઈ પદાર્થ અંતે પ્રવેગ વિરુદ્ધ સામનો ગ્રાફ આપેલ છે તો તેના માટે વેગ વિરુદ્ધ સમય નો ગ્રાફ કેવો મળે?
    View Solution
  • 6
    ટાવરની ટોચથી $10 \,m / s$ ની ઝડપે બોલ ઉપરની તરફ ફેકવામાં આવે છે અને તે $20 \,m / s$ ની ઝડપ સાથે જમીન પર પહોંચે છે. ટાવરની ઉંચાઈ ............ $m$ થાય? [$g = 10 \,m / s ^2$ લો]
    View Solution
  • 7
    $120\, m$ લાંબી ટ્રેન $A$ કોઈ એક દિશામાં $20 \,m/s$ ના વેગથી ગતિ કરે છે. બીજી $130\, m$ લાંબી ટ્રેન $B$ તેની વિરુદ્ધ દિશામાં $30\, m/s$ ના વેગથી ગતિ કરે તેને પ્રથમ ટ્રેન $A$ ને પસાર કરતાં કેટલો સમય લાગશે?
    View Solution
  • 8
    એક પદાર્થ $R$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર $40\, sec$ માં પરિભ્રમણ પૂરું કરે છે,તો $2 \,min,20\, sec$ ના અંતે તેનું સ્થાનાંતર કેટલું થાય?
    View Solution
  • 9
    ગતિ કરતાં પદાર્થનો સમય $t$ અને અંતર $x$ વચ્ચેનો સંબંધ $t=m x^{2}+n x$ છે, જ્યાં $m$ અને $n$  અચળાંકો છે. આ ગતિનો પ્રતિપ્રવેગ કેટલો થાય?

    (જ્યાં $v$ વેગ છે)

    View Solution
  • 10
    એક વ્યકિત $2$ સેકન્ડના નિયત સમયાંતરે એક પછી એક એમ દડાઓ સમાન ઝડપથી ઊછાળે છે. દડા ઊછાળવાની ઝડપ કેટલી હોવી જોઇએ જેથી કોઈ પણ સમયે બે કરતાં વધુ દડાઓ હવામાં રહે? (આપેલ $g = 9.8\,m/{s^2}$)
    View Solution