Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20 \mathrm{~cm}$ વક્રતા ત્રિજયા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ $100 \mathrm{~cm}$ અંતર આવેલ હોય તો વસ્તુથી......... $cm$ અંતરે પ્રતિબિં રચાય
સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20\,\, cm$ છે તેની સમતલ સપાટી પર સિલ્વર લગાડતાં તે અભિસારી અરીસા તરીકે વર્તેં છે. તો તેની કેન્દ્રલંબાઈ ......$cm$ થશે?
બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક $1.4$ છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $R _{1}$ અને $R _{2}$ છે તેમ ધારો
પ્રકાશા તરંગ સીધી રેખામાં $4$ જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ?