મોટી કેન્દ્રલંબાઈ ધરાવતા અને ખૂબ મોટું છિદ્ર (aperture) ધરાવતો લેન્સ એ અવકાશીય (ખગોલીય) ટેલીસ્કોપના ઓબ્જેક્ટીવ તરીકે સૌથી યોગ્ય છે, કારણ કે ......
  • A
    મોટું aperture એ પ્રતિબિંબની ગુણવત્તા અને દશ્યતામાં સહયોગ આપે છે.
  • B
    ઓબ્જેક્ટીવનું મોટું ક્ષેત્રફળ પ્રકાશ સંગ્રહક્ષમતા વધારે છે.
  • C
    મોટું aperture સારું વિભેદન આપે છે.
  • D
    ઉપરના બધા.
NEET 2021, Medium
Download our app for free and get startedPlay store
d
\(\mathrm{MP}=\frac{\mathrm{f}_{0}}{\mathrm{f}_{\mathrm{e}}}\)

\(\text { R.P. }=\frac{\mathrm{a}}{1.22 \lambda}\)

Large aperture\((a)\) of the objective lens provides bettern resolution

\(\therefore\) good quality of image is formed and also it gathers more light.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બિકરના તળીયે રહેલા સિકકા પર એક સૂક્ષ્મદર્શક યંત્રને કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે સૂક્ષ્મદર્શક $1 \,cm$ ઉંચુ કરવામાં આવે છે. બિકરમાં પાણીને ....... $cm$ ઊંડાઈ સુધી રેડવામાં આવવું જોઈએ કે જેથી સિક્કો ફરીથી કેન્દ્રિત થાય? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ )
    View Solution
  • 2
    બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં, વસ્તુ અંતર $(x)$ અને પ્રતિબિંબ અંતર $(y)$ ના મૂલ્યો લેન્સના કેન્દ્ર બિંદુની સાપેક્ષ (સંદર્ભમાં) માપવામાં આવે છે. આકૃતિમાં $y$-x આલેખ દર્શાવવામાં આવેલ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ_______$\mathrm{cm}$છે.
    View Solution
  • 3
    બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતી વાસ્તવિક પ્રતિબિંબ અને પદાર્થ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ......છે.
    View Solution
  • 4
    $15\,  cm $ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા અને $10\, cm$ લંબાઈના અંત:ર્ગોળ અરીસાને એકબીજાથી સામ સામે $40\,  cm$ અંતરે મૂકેલા છે. એક બિંદુવત્‌  વસ્તુને અરીસાઓની વચ્ચે તેઓની સામાન્ય અક્ષ પર અને અંત:ર્ગોળ અરીસાથી $15\,  cm$ ના અંતરે મૂકવામાં આવે છે. પરાવર્તન દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ અરીસા પાસે .....$cm$ અંતરે હશે.
    View Solution
  • 5
    કિરણ માટે વિચલનકોણ $30^o$ છે.જો એક ભાગ દૂર કરી નાખવામાં આવે,તો વિચલનકોણ કેટલા .......$^o$ થાય?
    View Solution
  • 6
    કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
    View Solution
  • 7
    ન્યૂનત્તમ વિચલન કોણ એ સમબાજુ પ્રિઝમના પ્રિઝમકોણ જેટલો છે. કયા.......$^o$ આપાત કોણે ન્યૂનત્તમ વિચલન મળશે?
    View Solution
  • 8
    $d$ બાજુ અને $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને $\mu_1(\mu_1 < \mu_2)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $AB$ બાજુ પરથી એક પ્રકાશનું કિરણ $\theta $ ખૂણે આપત કરવામાં આવે છે જે $BC$ બાજુ પર $E$ બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે $\theta $ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 9
    દ્વિ બહિર્ગોળ પાતળો લેન્સ કાચ $(\mu = 1.50)$ નો બનેલો છે અને બંન્નેની વક્રતા ત્રિજ્યા $20\; cm $ છે. આપાત પ્રકાશનું કિરણ લેન્સની અક્ષને સમાંતર છે. લેન્સ તેનું $L\;cm $ એ એવી રીતે અભિસારી છે. જેથી $L=.........$
    View Solution
  • 10
    પ્રિઝમનો પ્રિઝમકોણ $A$ અને વક્રીભવનાંક $\mu$ છે,જો લઘુત્તમ વિચલનકોણ $A$ હોય,તો પ્રિઝમકોણ કેટલો હશે?
    View Solution