અણુભાર \( 4 + 16 = 20\)
\(CH_4\) ના વજન \(%\) = \(CH_4\) નું વજન / કુલ વજન \(×100\)
\( = \frac{{16}}{{20}} \times 100 = 80.0\% \)
વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
