($n-$ ઓક્ટેનનું મોલર દળ $114 \,g\, mol ^{-1}$ આપેલ છે)
$\frac{\Delta P}{P_{A}^{0}}=\frac{n_{B}}{n_{A}}=\frac{w_{B}}{m_{B}} \cdot \frac{m_{A}}{W_{A}}$
$\frac{20}{100}=\frac{8}{ m _{ B }} \cdot \frac{114}{114}$
$m _{ B }=\frac{8 \times 100}{20}=40 gmol ^{-1}$
| સૂચી $-I$ | સૂચી $- II$ |
| $A$ વોન્ટ હોફ અવયવ, $i$ | $I$ હિમાંક અચળાંક |
| $B$ $k_f$ | $II$ સમદાબી દ્રાવણો |
| $C$ સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો | $III$ સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ |
| $D$ એઝિયોટ્રોપ | $IV$ તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$($ એસીટોનનું બાષ્પદબાણ $= 195\,\,mm\,Hg$)
$(R = 0.083 \,L\, bar \,mol^{-1}\, K{-1})$