એક વર્તુળાકાર ગુચળામાંથી $I$ પ્રવાહ વહે છે જે ચુંબકીય ડાઈપોલ બનાવે છે.જે અનંત સમતલમાં વર્તુળાકાર ગુચળું છે તે સમતલમાં વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળને બાદ કરી વધેલા ભાગ માટે ચુંબકીય ફ્લક્સ $\phi_{i}$ છે. વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળમાથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi_{0}$ હોય તો નીચેનામાથી શું સાચું પડે?
  • A$\phi_{i}=-\phi_{0}$
  • B$\phi_{i}=\phi_{0}$
  • C$\phi_{i} < \phi_{0}$
  • D$\phi_{i} > \phi_{0}$
JEE MAIN 2020, Easy
Download our app for free and get startedPlay store
a
As current is flowing in the circular coil. The magnetic field in the region of the circular coil area is maximum than in the area of plane excluding the circular coil.

\(\Phi=\text { flux }=\vec{B} \cdot \vec{A}\)

\(\because \overrightarrow{ B }_{0}>\overrightarrow{ B }_{ i }\)

\(\Phi_{0}=\overrightarrow{ Bo } \cdot \overrightarrow{ A }\)

\(\Phi_{i}=\vec{B}_{i} \cdot \vec{A}\)

Magnetic field B in the circular region is more than outside \(\because \overrightarrow{ B }_{0}>\overrightarrow{ B }_{ i }\)

\(\therefore \Phi_{0}>\Phi_{ i }\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આંટા ધરાવતી કોઇલમાં પ્રવાહ $1 \,A$ થી $2 \,A$ , $ 2 \times {10^{ - 3}}\,sec. $ માં કરવામાં આવે છે,તેના ક્ષેત્રફળમાં થતો ફેરફાર $5m^2/milli second $ છે,ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય $1 \,Tesla$ હોય,તો કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલા .....$H$ થાય?
    View Solution
  • 2
    એક કોઇલમાં પ્રવાહનો ફેરફાર $0.01\,A$ કરતાં બીજી કોઇલમાંં ચુંબકીય ફલ્‍કસમાં થતો ફેરફાર $ 1.2 \times {10^{ - 2}}\,Wb $ હોય,તો બંને કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?
    View Solution
  • 3
    $10\, m$ ફેલાયેલી પાંખો ધરાવતું વિમાન, સમક્ષિતીજ દિશામાં $180\, km/h$ની ઝડપથી ગતિ કરે છે. આ વિસ્તારમાં કુલ પૃથ્વી (ચુંબકીય) ક્ષેત્ર $2.5 \times 10^{-4}\, Wb / m ^{2}$ અને નમન કોણ (angle of dip) $60^{\circ}$ છે. પૃથ્વીની પાંખોના અંત્યબિંદુઓ વચ્ચે પ્રેરીત વિજ ચાલક બળ $(emf)$ .........$mV$ હશે.
    View Solution
  • 4
    ગૂંચળામાં સેમી લંબાઈ દીઠ આંટા અચળ રાખીને પરિમાણ બમણા કરતાં તેનું આત્મપ્રેરક્તવ કેટલા ગણું થાય?
    View Solution
  • 5
    $20$ આંટા અને $25\, cm^2$ લંબચોરસ કોઇલનો અવરોધ $100\;\Omega$ છે. જો કોઈલના સમતલને લંબ રહેલું ચુંબકીયક્ષેત્ર $1000 \,Tesla/sec$ ના દરથી બદલાય છે, તો કોઇલમાં કેટલો પ્રવાહ ($ampere$ માં) ઉત્પન્ન થાય?
    View Solution
  • 6
    $a$ ત્રિજ્યા ધરાવતા તારની નાની વર્તુળાકાર લૂપ ખૂબ મોટી ત્રિજ્યા $b$ ધરાવતા તારની વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર છે. બંને લૂપ એક જ સમતલમાં છે. $b$ ત્રિજ્યાની બહારની લૂપ $I = I_0\, cos\, (\omega t)$ જેટલો $ac$ પ્રવાહ ધરાવે છે. તો અંદરની નાની લૂપમાં કેટલો $emf$ પ્રેરિત થશે?
    View Solution
  • 7
    એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }$ વડે અપાય છે. $d$ બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ $x$ અને $y$ અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ $\overrightarrow{ v }= v _{0} \hat{ i }$ થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત $emf$ ....... હશે.
    View Solution
  • 8
    ચુંબક આકૃતિ મુજબ દોલન કરે છે,તો $1$ દોલન દરમિયાન કોઇલમાં ઉદ્‍ભવતા $emf$ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
    View Solution
  • 9
    આપેલ આકૃતિ મુજબ, જો $\frac{ dI }{ dt }=-1\,A / s$ હોય, તો આ ક્ષણે $V _{ AB }$ નું મૂલ્ય $...........\,v$ હશે.
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
    View Solution