Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ એકબીજાને લંબ છે. પ્રકાશનું કિરણ $AB$ એ $M_1$ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત કિરણ $M_2$ દ્વારા પણ પરાવર્તન પામે છે. ત્યારે $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ આપાત કિરણને સમાંતર થાય જો ……
$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $'A'$ અને $5\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ $'B'$ ને તેમની વચ્ચે $'d'$ જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે $'A'$ પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ $'B'$ માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર $'d'$ $......\,cm$ હશે.