The reflected ray, refracted ray a incident ray and normal all lie on the same plane
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.0$ અને $1.5$ વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ $30\,cm$ વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... $cm$ છે.
સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં $0.2$ ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર $...........$ થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $=3 \times 10^8\,m s ^{-1}$ અને આપેલ માધ્યમ માટે $\mu_{ r }=1$ આપેલ છે.)