Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હવા અને કાંચને જોડતી સપાટી પર $5460 \mathring A$ તરંગલંબાઈ ધરાવતો લીલો પ્રકાશ આપાત થાય છે. જો કાંચનો વક્રીભવનાંક $1.5$ હોય, તો કાંચમાં તેની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?
$3 cm$ જાડાઇ અને $3/2$ વક્રીવનાંક ધરાવતા કાંચને કાગળ પર રહેલા શાહીનું નિશાન પર મૂકવામાં આવે છે. તે નિશાનને $5 cm$ ઊંચાઇએથી જોતાં નિશાનનું પ્રતિબિંબ માણસની આંખથી કેટલા.....$cm$ અંતરે પડશે?
બે લેન્સની કેન્દ્રલંબાઈ $+10\, cm$ અને $-15\, cm$ છે. ત્યારે તેમને એકબીજાને સંપર્કમાં રાખતાં બહિર્ગોળ લેન્સ તરીકે વર્તેં છે. તેનું વર્ણ વિપથન શૂન્ય છે તો વિભાજન પાવરનો ગુણોત્તર .......છે.
ટેલિસ્કોપ બનાવવા માટે $\pm 15\; cm$ અને $\pm 150 \;cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અલગ અલગ ચાર લેન્સ આપેલા છે. મોટી મોટવણી મેળવવા માટે નેત્રકાંચની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હોવી જોઇએ?
$40$ પાવરના મીણબત્તીના દીવાથી $0.6 \,m$ ના અંતરે ફોટોગ્રાફી પ્રિન્ટ માટે યોગ્ય પ્રભાવી સમય $20$ સેકન્ડ છે. તો $20$ પાવરના મીણબત્તીના દીવાથી $1.2\, m$ ના અંતરે તે જ પ્રિન્ટ માટે યોગ્ય પ્રભાવી સમય કેટલા ......$sec$ હશે?
બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા $(M_1)$ પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા $(M_2)$ ને સમાંતર છે અને અંતે બીજા અરિસા $(M_2)$ થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા $(M_1)$ ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......$^o$ હશે?