Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
માછલી પાણીની અંદરથી બહારની દુનિયાને વર્તૂળાકાર સમક્ષિતિજ સાથે જુએ છે. જો પાણીનો વક્રીભવનાંક $4/3$ અને માછલી પાણીની સપાટીથી $12\, cm $ નીચે હોય, તો આ વર્તૂળની ત્રિજયા કેટલી હશે?
જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી $30^{\circ}$ ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ $^{\circ}$ છે.
દ્વિ બહિર્ગોળ પાતળો લેન્સ કાચ $(\mu = 1.50)$ નો બનેલો છે અને બંન્નેની વક્રતા ત્રિજ્યા $20\; cm $ છે. આપાત પ્રકાશનું કિરણ લેન્સની અક્ષને સમાંતર છે. લેન્સ તેનું $L\;cm $ એ એવી રીતે અભિસારી છે. જેથી $L=.........$
પ્રિઝમની કોઈ સપાટી સાથે $45^o $ ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય $60^o $ છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?