Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M $ દળ અને $R $ ત્રિજ્યા ધરાવતી ત્રણ રિંગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે, તો બનતા તંત્રની $YY' $ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
$3\; kg $ નો ઘન નળાકાર $4 \;m/s $ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. તે $200\; N/m $ બળઅચળાંક ધરાવતી સમક્ષિતિજ સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહતમ સંકોચન ($m$ માં) કેટલું થાય?
ટોર્ક મેળવવા માટે ઇલેકટ્રીક મોટરની ધરીનેે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરવામાં આવે છે. તે $\alpha = 3t - t^2$, જેટલું કોણીય પ્રવેગ પ્રાપ્ત કરે છે. તેની ચાકગતિની શરૂઆત થયાના $2\ seconds $ બાદ $\alpha = 0. $ થાય, તો $6\ seconds$ પછી તેનો કોણીય વેગ ગણો.
$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે પદાર્થને વજન રહિત દોરીના છેડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરગડી પરથી લટકાવેલ છે. $m_2 < m_1$ ગરગડી ઘર્ષણ રહિત અને વજન રહિત છે. આ બે પદાર્થથી બનતા તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો પ્રવેગ.....