Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રકાશકિરણ $\sqrt{3}$ જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર $60^o$ ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ $ ........^o$ થશે.
બિકરના તળીયે રહેલા સિકકા પર એક સૂક્ષ્મદર્શક યંત્રને કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે સૂક્ષ્મદર્શક $1 \,cm$ ઉંચુ કરવામાં આવે છે. બિકરમાં પાણીને ....... $cm$ ઊંડાઈ સુધી રેડવામાં આવવું જોઈએ કે જેથી સિક્કો ફરીથી કેન્દ્રિત થાય? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ )
એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી $10\,cm$ અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર $25\,cm$ અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા $cm$ હશે?
મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે $\frac{8}{5}$ અને $\frac{3}{2}$ વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ $6 \mathrm{~cm}$ છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ $\frac{\alpha}{4} \mathrm{~cm}$ છે. $\alpha$ નું મૂલ્ય_______છે.
એક નાનો સિકકો પ્રવાહી ભરેલા પાત્રના તળિયે મૂકેલો છે. આ સિકકામાંથી નીકળતું પ્રકાશકિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે છે અને ત્યારબાદ સપાટીને સમાંતર ગતિ કરે છે. આ પ્રવાહીમાં પ્રકાશનો વેગ કેટલો હશે?