$A.$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, પ્રસરણની દિશા પર આધારિત છે.
$B.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની તરંગલંબાઈથી સ્વતંત્ર છે.
$C.$ પ્રકાશની ઝડપ ઉદગમની ગતિથી સ્વતંત્ર છે.
$D.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
Aફક્ત $A$ અને $C$
Bફક્ત $B$ અને $D$
Cફક્ત $B$ અને $C$
Dફક્ત $C$ અને $D$
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
d Speed of light does not depend on the motion of source as well as intensity.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
એક પ્રકાશકિરણ $\sqrt{3}$ જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર $60^o$ ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ $ ........^o$ થશે.
દરેકની $f$ કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ ${F_1}$ છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે $(\mu - 1.5)$), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ ${F_2}$ છે. ${F_1}:{F_2}$ નો ગુણોત્તર કેટલો હશે?
બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \,cm$ છે. અને લેન્સની કેન્દ્રલંબાઈ $16\, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર .....$cm$ હશે.