(ઝિંકનું પરમાણવીય દળ = $65.4 \mathrm{amu}$ )
પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એકની આગાહી કરી શકાય કે તે થશે નહી?
$Fe \rightarrow Fe^{2+} + 2e^{-} , E^{o} = 0.44\,\, V , 2H^{+} + 2e^{-} + \frac{1}{2} O_2 \rightarrow H_2O_{(l)}, E_{o} = 1.23\, V$ તો આ પ્રક્રિયા માટે $\Delta G^{o} =....$ કિલોજૂલ / મોલ