Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\times10^{-4}\, m^2$ ક્ષેત્રફળની ધાતુની એક પ્લેટને $16 \,mW/m^2$ તીવ્રતાના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે. આ ધાતુનું કાર્યવિધેય $5\, eV$ છે. આપાત ફોટોન્સની ઊર્જા $10\,eV$ છે અને તેના ફક્ત $10\%$ જ ફોટો ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યા અને તેની મહત્તમ ઊર્જા ગણો.
$\overrightarrow{ V }= {{\rm{V}}_0}{{\hat i\;}}({{\rm{V}}_0} > 0)$ પ્રારંભિક વેગ ધરાવતો $m$ દ્રવ્યમાનનો એક ઇલેકટ્રોન વિદ્યુતક્ષેત્ર $\vec E = -\vec E_0 \hat i ({{{E}}_0}=$ અચળ $>0)$ માં $t=0$ પ્રવેશે છે. પ્રારંભમાં તેની ઇલેકટ્રોનની દ- બ્રોગ્લી તરંગલંબાઇ ${\lambda _0}$ હોય, તો $t$ સમયે તેની દ- બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?
એક પ્રોટોન $Q = 120\ e$ ચાર્જ ધરાવતા ન્યુક્લિયસ ની દિશામાં ખૂબ દૂર અંતરેથી મારો કરવામાં આવે છે. $e$ એ વીજભાર છે. તે ન્યુક્લિયસની $10\ fm$ ના કલોઝેસ એપ્રોચ સુધી પહાUચે છે. તો પ્રોટોનની તેના શરૂઆતના સમયે દ બ્રોગ્લી તરંગ લંબાઈ .......છે. (પ્રોટોન નું દળ ${m_p}{\text{ = (5/3) }} \times {\text{ 1}}{{\text{0}}^{{\text{ - 27}}}}{\text{ kg;}}\,{\text{ h/e = 4}}{\text{.2 }}\, \times {\text{1}}{{\text{0}}^{{\text{ - 15}}}}{\text{ J}}{\text{.s/C; }}\,\frac{1}{{4\,\pi \,{\varepsilon _0}}}$$\, = \,\,9\,\, \times \,\,{10^9}\,m\,/\,\,F\,;\,\,\,1\,\,fm\,\, = \,\,{10^{ - 15}}m$ લો )