Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે ધાતુની પ્લેટને $400\ nm$ અને $250\ nm$ ની તંરગલંબાઈ વાળા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે ઉત્સર્જાતા ફોટો-ઇલેકટ્રોનની મહત્તમ વેગ અનુક્રમે $V$ અને $2\ V$ છે. તો ધાતુનું વર્ક ફંકશન……($h$ = પ્લાંકનો અચળાંક ; $c =$ પ્રકાશનો હવામાં વેગ)
જયારે એકરંગી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય, ત્યારે સપાટીમાંથી દર સેકંડે ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રોનની સંખ્યા n અને મહત્તમ ગતિઊર્જા $K_{max}$ છે. જો આપાત પ્રકાશની તાવ્રતા બમણી કરવામાં આવે, તો....
ફોટોન તથા ઇલેકટ્રોનને સમાન ઊર્જા $(10^{-20}\ J)$ આપવામાં આવે છે. ફોટોન તથા ઇલેકટ્રોન સાથે સંકળાયેલ તરંગલંબાઈ $\lambda_{ph}$ અને $\lambda_{el}$ હોય તો સાચું વિધાન....
$A$ ત્રિજ્યાના અવાહક ધાતુના ગોળા પર $\lambda$ તરંગ લંબાઈનો એકવર્ણીં પ્રકાશ આપાત કરવામાં આવે છે. થ્રેસોલ્ડ તરંગ લંબાઈ $\lambda_0$ છે. જે $\lambda$ કરતાં વધારે છે. ફોટો ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન અટકે તે પહેલાં આપાત થતાં ફોટો ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?