ગેજ દબાણ એ...
  • A
    ધન હોઈ શકે
  • B
    ઋણ હોઈ શકે
  • C
    શૂન્ય હોય શકે
  • D
    આપેલ તમામ
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

Gauge pressure depends on the reference chosen, it can be positive, negative or zero.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ : જ્યારે તમે ટૂથપેસ્ટને બીજા છેડેથી બહાર કાઢવા માટે ટ્યુબના એક છેડાને દબાવો છો, ત્યારે પાસ્કલનો સિદ્ધાંત જોવા મળે છે. 

    કારણ $(R)$ : બંધ અદબનીય પ્રવાહી પર લાગુ પાડેલ દબાણમાં ફેરફાર પ્રવાહીના દરેક ભાગ અને તેના પાત્રની દિવાલો પર ઘટ્યા વગર પ્રસારિત થાય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    ત્રાજવામાં મૂકેલા બે પદાર્થો પાણીમાં સમતોલનમાં રહે છે,એક પદાર્થનું દળ $36 g $ અને ઘનતા $9 g / cm^3$ છે,જો બીજા પદાર્થનું દળ $ 48 g$ હોય,તો ઘનતા .......$g / cm^3$ થાય.
    View Solution
  • 3
    બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5\, N/m^{2}$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5\, N/m^{2}$ હોય,તો પાણીનો વેગ ........ $m/s$ થાય.
    View Solution
  • 4
    એક હવાના પરપોટા (bubble)નું કદ બમણુંં થઈ જાય છે, જ્યારે તે તળાવના તળિયેથી તેની સપાટી સુધી ઉપર ઊઠે છે. વાતાવરણનું દબાણ પારાનું $75 \,cm$ છે. પારાથી તળાવના પાણીની ઘનતાનો ગુણોત્તર $\frac{40}{3}$ છે તો તળાવની ઉંચાઈ મીટરમાં કેટલી છે ?
    View Solution
  • 5
    જ્યારે એલિવેટર ઉપરની તરફ જાય છે ત્યારે તેમાં રાખેલ બેરોમીટર $76 \,cm$ રીડીંગ દર્શાવે છે. તો તેમાં ઉદભવતું દબાણ (in $cm$ of $Hg )$ કેટલુ હશે?
    View Solution
  • 6
    એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે $10\,cm ^2$ આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી $20\,m / s$. ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ $......\,N$ હશે.[પાણીની ધનતા : = $1000\,kg / m ^3$ આપેલ છે.]
    View Solution
  • 7
    જ્યારે તેનો વહન દર $0.18$ લી$/$મિનીટ થી વધારીને $0.48$ લી$/$મિનીટ કરવામાં આવે ત્યારે વર્તુળાકાર નળમાંથી વહેતા પાણીના દહનનો પ્રકાર કયો હો ? ત્રિજ્યા અને પાણીની નિગ્ધતા અનુક્રમે $0.5\, cm$ અને $10^{-3}\, Pa s$ છે.
    (પાણીની ઘનતા :  $10^{3}\, kg / m ^{3}$).
    View Solution
  • 8
    $5 \times 5 \times 5 \,cm ^3$ કદના સ્ટીલના બ્લોકનું પાણીમાં વજન કરવામાં આવે છે. જો સ્ટીલની સાપેક્ષ ઘનતા $7$ છે તો તેનું પરિણામી વજન .......... $gwt$ છે ?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલું પાત્ર દર્શાવે છે. ચાર બિંદુુઓ $A, B, C$ અને $D$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળના વિરુદ્ધ વ્યાસાં બિંદુુઓ પર છે. $A$ અને $C$ બિંદુઓ શિરોલંબ રેખા પર રહેલા છે અને $B$ અને $D$ બિંદુુઓ સમક્ષિતિજ રેખા પર રહેલા છે. ખોટું નિવેદન પસંદ કરો. ( $p_A,p_B, p_C, p_D$ એ અનુક્કમિત બિંદુઓ પરનું $A$ નિરપેક્ષ દબાણ છે.
    View Solution
  • 10
    $U-$ આકારની ટયુબમાં મરકયુરી ભરેલ છે.એક બાજુમાં $10cm $ ગિલ્સરીન (ઘનતા $= 1.3 g/cm^3$)અને બીજી બાજુમાં તેલ ( ઘનતા $=0.8 gm/cm^3$) ભરતાં ઉપરની સપાટી સમાન ઉંચાઇ પર હોય,તો તેલના સ્તંભની લંબાઇ  ........ $cm$ થાય. મરકયુરીની  ઘનતા $= 13.6 g/cm$ 
    View Solution